Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

રાજકોટની એડી.કલેકટરને ચૂંટણીપંચનો એવોર્ડ

રાજકોટ : તાજેતરની વિધાનસભા ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ કામગીરી સંર્દભે રાજકોટના નાયબ જીલ્લા ચુંટણી અધિકારી અને એડી.કલેકટરશ્રી ખાચરને ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી અંગે ચુંટણીપંચનો એવોર્ડ અપાયો તે નજરે પડે છે.

(4:03 pm IST)