Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

બંધારણ જાણવું અને તે સજાગતાથી વ્યવહારમાં મુકવું તે દેશના હિતની વાત છેઃ ઇન્દ્રનિલ રાજગુરૂ

નીલ્સ સંજયરાજ ઓફીસ દ્વારા પ્રજાસતાક દિનની ઉજવણી

રાજકોટઃ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજગુરૂના સીધા માર્ગદર્શન હેઠળ નિલ્સ સંજયરાજ ઓફીસ, યુનિ.રોડ ખાતે ૭૪માંૅ પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવેલ. મધુસુદનભાઇ ત્રિવેદીના હસ્તે નિલ્સ સંજયરાજ ઓફીસ સ્ટાફ તથા નિલ્સ ગ્રીનવૂડ, ગ્રીન એવન્યુ, પ્રશીલ પાર્ક, સંજયવાટિકા તેમજ નિસર્ગ બંગલોઝના તથા આજુબાજુના ફલેટ ધારક રહીશો દ્વારા પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવેલ.

તકે ઇન્દ્રનીલ રાજગુરૂ ટેલીફોનિક સંદેશો આપી સૌને શુભેચ્છા પાઠવેલ અને જણાવેલ કે બંધારણ જાણવું તે સજાગતાથી વ્યવહારમાં મુકવુ તે દેશના હિતની વાત છે.

તકે સોસાયટીના રહીશોના બાળકો દ્વારા રાષ્ટ્રભકિત વિષે વકતૃત્વ સ્પર્ધા, ડાંસ, દેશભકિતના ગીતો જેવા વિવિધ કાર્યક્રમો યોજેલ હતા અને નીલ્સ સંજયરાજ ઓફીસ દ્વારા બાળકોને ભેટ તથા વડીલો, બાળકો તથા બહેનોને મો મીઠા કરાવી અલ્પાહાર કરાવવામાં આવેલ

કાર્યક્રમને સફળ બનાવવા યજ્ઞેશભાઇ દવે, હિતેષભાઇ જોશી, ભાનુભાઇ તેરૈયા, રાજેશભાઇ પરીયા, રીયાઝભાઇ સોરા, રાજુભાઇ જોશી, કશ્યપભાઇ જાની, સંજયભાઇ પંડયા, હિતેષભાઇ પંડયા, હિમાલયભાઇ કાછડીયા, વિજયભાઇ મહેતા, મયંકભાઇ મહેતા, મહેન્દ્રસિંહ જાડેજા, વ્યોમભાઇ મહેતા, પ્રેમલભાઇ સામજી, ધર્મેન્દ્રભાઇ સિંધવ, સંજયભાઇ ચાવડા, જમનભાઇ ડાભી, અનીલભાઇ ગડીયલ, નટુભાઇ, પ્રવિણસિંહ, યશભાઇ મોતીવારસ, વિનોદભાઇ મહેતા, દીપભાઇ વિસાણા, પાર્થભાઇ સોંદરવા, મધુસુદનભાઇ ત્રિવેદી, રજનીશભાઇ પટેલ, ભાસ્કરભાઇ પંડયા, કનુભાઇ ડોબરીયા, અશોકભાઇ પરમાર, કિશોરભાઇ રાઠોડ, દિવ્યરાજસિંહ ઝાલા, મુકેશભાઇ ગોસાઇ, પ્રબોધભાઇ શુકલ, અમનભાઇ, શિવમભાઇ બાવડા, હરભમભાઇ બાબરિયા, પાંચાભાઇ, નૈમિષભાઇ જેઠવા, સંજયભાઇ પરીયા, રવિભાઇ ડી.મહેતા, હર્ષભાઇ શેઠ, નેમીશભાઇ શાહ, ભોગીલાલભાઇ જોશી, મયુરસિંહ રાયઝાદા, રૂદ્રસિંહ જાડેજા, સવજીભાઇ અંકોલા, જયુભા, કાર્તિકસિંહ, વિમલભાઇ ગઢવી, પુષ્પરાજસિંહ જાડેજા, સવજીભાઇ પટેલ, જયંતીભાઇ માલાકીય યુવરાજસિંહ જાડેજા, કનુભાઇ ડોબરિયા, વિક્રમસિંહ જાડેજા, કિશોરભાઇ ધંધુકીયા, જયવીરભાઇ રાવલ તથા ફોરમબેન કનારા, દિવ્યાબા જાડેજા, હેતલબા ઝાલા, પ્રફુલાબેન, રીમ્પલબા ઝાલા, પલકબેન, કાજલબા સોલંકી, ડીમ્પલબેન ઓડમ, કિરણબેન જોશી, ચંદાબેન પરમાર, ચંદ્રીકાબેન જોશી, ઉષાબેન ચૌહાણ, સુલેખાબેન જાડેજા, જયશ્રીબેન પરમાર, દિપ્તીબેન ચૌહાણ, કલ્પનાબેન રાઠોડ, મધુબેન રાઠોડ, ભાવનાબેન ચાવડા, મોનિકાબેન મહેતા, મધુકાંતબેન જુઠાણી, હેતલબેન પરાસરા, અફસાનાબેન શુંભાણીયા, કુસુમબેન સોલંકી, દયાબેન સરવૈયા, કોમલબેન, પીનલબેન ભુવા, કિરણબેન ચાવડા, કિંજલબેજ જોશી, કાજલબેન મહેતા, ભાવનાબેન વસોયા, કિરણબેન મુંગરા, જલ્પાબેન મકવાણા, ખુશીબેન, ભારતીબેન ત્રિવેદી, લક્ષ્મીબેન વાઢેર, રિધ્ધિાબા જાડેજા, સંગીતાબા જાડેજા, સરલાબેન જોશી, દીપિકાબેન, મોનિકાબેન સહીતનાએ જહેમત ઉઠાવી હતી

(4:08 pm IST)