Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

વડાપ્રધાન સંદર્ભે નેવીના પ હેલીકોપ્‍ટર સાંજે ૧ર પાયલોટ સાથે રાજકોટ આવી પહોંચશે : શનિવારે વાહનો સરધારથી ડાયવર્ટ કરાશે

રાજકોટ જિલ્લા કલેકટરે આજે પત્રકારોને જણાવ્‍યું હતું કે ર૮ મીએ આવી રહેલ વડાપ્રધાન સંદર્ભે નેવીના પ હેલીકોપ્‍ટર ૧ર પાયલોટ સાથે સાંજે રાજકોટ આવી પહોંચશે : આજે બપોર બાદ પણ રિહર્સલ થશે : ટ્રાફિકનો પ્રશ્ન ન ઉદ્‌્‌ભવે તે માટે શનિવારે વાહનો સરધારથી ડાયવર્ટ કરાશે

 

(3:08 pm IST)