Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

વોલીબોલ સ્પર્ધામાં તૃતિય

રાજકોટઃ રાજય સરકાર દ્વારા આયોજીત ખેલમહાકુંભ અંતર્ગત જીલ્લા લેવલ વોલીબોલ સ્પર્ધામાં તપોવન સ્કૂલ અન્ડર-૧૪ જીલ્લા કક્ષામાં બહેનોએ તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરેલ તેમજ ૯ હજાર રકમ પ્રાપ્ત કરેલ છે. આ તકે તપોવન સ્કૂલે તેમજ રાઠોડ લાલજીએ તેઓની આ સિધ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા.

(2:48 pm IST)