Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

રાજકોટ કલેકટર સવારથી આટકોટમાં વડાપ્રધાનનો મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ બપોર બાદ કે સાંજે આવશેઃ ‘અકિલા' સાથે વાતચીત

રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુ તથા અન્‍ય ડે. કલેકટરો-મામલતદારો સવારથી આટકોટ પહોંચ્‍યા છે. કલેકટરે ‘અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે વડાપ્રધાનશ્રીનો મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ હજુ આવ્‍યો નથી. બપોર બાદ અથવા તો મોડી સાંજે આવશેઃ હાલ તેઓ વડાપ્રધાનની સુરક્ષા-પ્રોટોકલ સંદર્ભે લેવાયેલ પગલા-કામગીરી અંગે સમીક્ષા કરી રહ્યા છે.

(3:18 pm IST)