Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

માત્ર ૪ ડેમમાં નવા પાણી આવ્‍યાઃ આજી-૩ ન્‍યારી-ર-ફુલઝરમાં વધારો

રાજકોટ તા. ર૭ :.. ગઇકાલે સાંજે રાજકોટ સહિત અનેક સ્‍થળે તોફાની પવન સાથે મેઘરાજા તૂટી પડયા હતા, પરંતુ ડેમોમાં ખાસ એવા નવા પાણીની આવક થઇ નથી. આજી-૩ માં ૦ાા ફુટ નવુ પાણી આવતા સપાટી હાલ ૧૬.૪૦ એ પહોંચી છે, જયારે ન્‍યારી-ર માં ૧ ફુટ નવુ પાણી આવ્‍યું હતું તો ફુલઝર (કો.બા.) માં પોણો ફુટ તો ઉમીયા સાગરમાં ર ફુટ નવા પાણીની આવક થયાનું ઉમેરાયું છે.

(11:50 am IST)