Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રૈયા રોડ વિસ્તારના મુસ્લિમ સમાજના તહેવારો ઉજવવામાં યુવાનોની કમિટીની રચના

રાજકોટઃ રૈયા રોડ વિસ્તારના મુસ્લીમ નવયુવાનોની એક મીટીંગ મળી હતી. જેમાં આ વિસ્તારની સંપૂર્ણ જવાબદારી મુસ્તુફાભાઇ બાબભાઇ કચરા સંભાળશે. જેની સાથે આ વિસ્તારના આગેવાનો અને યુવાનો સાથ સહકાર આપશે. નવનિયુકત કમીટીના આગેવાનોમાં મુસ્તુફાભાઇ બાબભાઇ કચરા, સલીમભાઇ કારીયાણી, યુનુસભાઇ જુણેજા (લકકી), શૌકતભાઇ કચરા, પરવેઝભાઇ એમ.કુરેશી, રમજાનભાઇ કચરા વિગેરેનો સમાવેશ કરાયો છે.

આ કમીટીમાં વિસ્તાર વાઇઝ કમીટી બનાવવામાં આવેલ છે. જેમાં ઇદેમીલાદબીનું જુલૂસ, મોહર્રમ, તાજીયાનું જુલૂસ ન્યિાઝ કમીટી, વાઅઝ કમીટી, સબીલ કમીટી, પંજા સવારી, દુલદુલ કમીટી, ગૌષ આઝમ દસ્તગીરનું જુલૂસ  વિસ્તારવાઇઝ રૈયા રોડ વિસ્તારમાં યોજાશે.

સુભાષનગર ૮ની જવાબદારી જુનેદ રમજાનભાલઇ કચરાં સંભાળશે, રીઝવાન એમ.કુરેશી, નહેરૂનગર-૩ અકીબભાઇ મામટી, મેરાજભાઇ વિંધાણી, નુરાનીપરાની જવાબદારી, ઇકબાલબાપુ બુખારી, તોફીકબાપુ મુનાફમીયા બુખારી, રહીશ અમીરભાઇ સુમરા- અલ્કાપુરી-૨ની જવાબદારી. એજાઝભાઇ કાઝી, કૈયુમભાઇ મેમણ - મઢીની જવાબદારી, અરબાઝભાઇ શેખ, રૂસ્તમભાઇ શેખ- વૈશાલીનગરની જવાબદારી, નાદીરભાઇ મલેક, સાદીભાઇ નારેજા-અલ્કાપુરી ૩ની જવાબદારી, મોહશીનભાઇ મોગલ, હુશૈનબાપુ કાદરી, તૌકરીભાઇ મહમદભાઇ શેખ, સાહિલભાઇ ફારૂકભાઇ શેખ- સીપાઇવાડા રૈયા રોડની જવાબદારી, વસીમભાઇ અમીરભાઇ શેખ, મોહશીનભાઇ ચૌહાણ- હિરામજીનગરની જવાબદારી, શબીરભાઇ કુહાડીયા- નહેરૂનગર-પની જવાબદારી, તૌફીકબાપુ બુખારી, દાઉદભાઇ- નુરાનીપરા રૈયા રોડ જવાબદારી (બ્રહ્મસમાજ), ફૈજલભાઇ ઇકબાલભાઇ સમા, જાહીદ બાબવાણી- લાભદીપ સોસાયટી રામાપીર ચોકડીની જવાબદારી, બબલુભાઇ પઠાણ- વૈશાલીનગરની જવાબદારી, જુણેજા સાહીલભાઇ, હાથી અલીભાઇ-ગાંધીગ્રામ નાણાવટી ચોકની જવાબદારી, અકબરભાઇ ચૌહાણ-મોહશીનભાઇ શેખ- રઝાનગર ૪ની જવાબદારી, રફીકબાપુ, અશરફભાઇ કારીયાણી-નહેરૂનગર મેઇન રોડની જવાબદારી, અઝહરભાઇ મામટી, આરીફભાઇ માંકડ-બ્રહ્મસમાજ ચોકની જવાબદારી, ફારૂકભાઇ મેમણ, ઇમરાનભાઇ અજમેરી-દિપક સોસાયટીની જવાબદારી, આસીફભાઇ કડીવાર, આવેશભાઇ કડીવાર-મોચીનગર વિસ્તારની જવાબદારી, સમીરખાન પઠાણ-સુભાષનગર વિસ્તારની જવાબદારી, ઇમરાનભાઇ શેખ-રૈયા ચોકડીની જવાબદારી, વસીમબાપુ કાદરી, સમીરભાઇ રૈયા ગામની જવાબદારી, મૌયુદીનબાપુ અશગરઅલી કાદરી, આરીફભાઇ અબદુલભાઇ કોચલીયા, કનૈયાચોકની જવાબદારી, અકરમભાઇ કોચલીયા, રૂમીલભાઇ, મયોદિનભાઇ જુણેજા, બગદાી કમીટી મોચીનગર-૬ની જવાબદારી - અક્રમખાન પઠાણ, સરફરાઝખાન પઠાણ, મુશરર્ફભાઇ મોગલ, નવાઝભાઇ ચમાડીયા વગેરે વિસ્તાર વાઇઝની જવાબદારી મુસ્તુફાભાઇ બાબભાઇ કચરા સંભાળશે.

(4:07 pm IST)