Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રાજકોટના જંગલેશ્વર રોડ પર ખાનગી બસમાં લાગી આગ: ફાયર બ્રિગેડ પહોંચ્યું

જાનકી ટ્રાવેલ્સની બસમાં આગ ભભૂકતા નાસભાગ મચી ગઇ

રાજકોટ: જંગલેશ્વર રોડ પર જાનકી ટ્રાવેલ્સની બસમાં આગ ભભૂકતા નાસભાગ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી થઈ હતી. બસ બંધ પડી ગઈ હતી માટે રસ્તા પર  ઊભી હતી અને અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી હોવાનું ચર્ચાય છે

(8:45 pm IST)