Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

રાજકોટ એસટીની સ્થિતિ વધુ ખરાબઃ કોરોનાને કારણે પ૦% રૂટ મુસાફરોના અભાવે રદ તો હવે આજથી બસમાં રપ મુસાફરોને જ મંજૂરી

કોરોનાની ભયંકરતાને કારણે રાજકોટ એસ.ટી. ડેપો અને ડીવીઝનની હાલત દયનીય બની ગઇ છેઃ સ્થિતિ વધુ ખરાબ બની છેઃ મુસાફરોના અભાવે પ૦ ટકા રૂટ રદ થઇ ગયા છેઃ અને તા. પ સુધી મીની લોકડાઉન અને નવી ગાઇડ લાઇનને કારણે હવે બસમાં માત્ર રપ મુસાફરો જ બેસાડી શકાશેઃ આવકમાં જબરૂ ગાબડુઃ ડેપોની ર લાખ તો ડીવીઝનની ૧ર લાખની આવક કોઇ ડોકાતુ નથીઃ સંખ્યાબંધ સ્ટાફ હોમ કોરોન્ટાઇન...

(3:26 pm IST)