Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

રાજકોટમાં ચાતુર્માસમાં બીરાજમાન સ્‍થાનકવાસી જૈન સમુદાયના પૂ. સાધુ - સાધ્‍વીજીઓની યાદી

ચાતુર્માસ પ્રારંભ તા. ૧૩-૭ : પર્વાધિરાજ પર્યુષણ પર્વ પ્રારંભ તા. ૨૪-૮ : સવંત્‍સરી ક્ષમાપના પર્વ તા. ૩૧-૮ : ચાતુર્માસ પૂર્ણાહુતિ તા. ૭-૧૧

ᅠ(૧) પૂ.ગુરુદેવ દેવેન્‍દ્ર મુનિ મ.સા.

વૈશાલી નગર ઉપાશ્રય

મો. ૯૯૭૯૨ ૩૨૩૫૭

ᅠ(૨) પૂ.ગુરુદેવ રાજેશમુનિ તથા પૂ. તત્‍વજ્ઞમુનિ મ.સા. શીતલનાથ ઉપા. મીલપરા-૭/અ, મો.૯૪૨૬૭ ૧૨૨૮૯

(૩) પૂ.હર્ષમુનિ મ.સા.તથા પૂ.

રત્‍નેશમુનિ મ.સા. શ્રી ઋષભદેવ ઉપા.

૦૨૮૧ ૨૫૮૧૬૯૫

(૪) પૂ.હીરાબાઈ મ.સ. - પૂ. સ્‍મિતાજી મ.સ.આદિ ઠાણા. સરદાર નગર ઉપા.

મો.૯૮૨૫૦ ૭૪૭૫૨

(૫) પૂ.વનિતાબાઈ - પૂ. હંસાબાઈ મ.સ.આદિ ઠાણા. શ્રી સ્‍થા.જૈન મોટા સંઘ, વિરાણી પૌષધશાળાᅠ

ᅠમો. ૯૮૨૫૦ ૭૪૭૫૨

(૬) પૂ.પ્રફુલ્લાબાઈ મ.સ.

પ્રહલાદᅠ પ્‍લોટ-૨૨

મો. ૯૯૭૯૨ ૩૨૩૫૭

(૭) પૂ.રંજનબાઈ મ.સ.-

પૂ. સોનલબાઈ મ.સ.આદિ ઠાણા.

નાલંદા ઉપા. મો.૮૫૧૧૭ ૪૪૨૨૦

(૮) પૂ.વિમળાબાઈ - પૂ. પદ્દમાબાઈ મ.સ.આદિ ઠાણા.. રોયલપાર્ક ઉપા.

મો.૯૮૨૪૦ ૪૩૭૬૯

(૯) પૂ.હસુતાબાઈ મ.સ. -

પૂ. હર્ષિદાબાઈ મ.સ.

વીમલનાથ ઉપા., સાધુ વાસવાણી રોડ,

મો.૯૪૦૯૦ ૧૪૧૧૩

(૧૦) પૂ.નીલમબાઈ મ.સ. -

પૂ. પ્રમિલાબાઈ મ.સ.  જંકશન પ્‍લોટ ઉપા. મો.૯૪૦૮૬ ૬૪૬૯૬

(૧૧) પૂ.જશુબાઈ મ.સ. -

પૂ. કિરણબાઈ મ.સ. સરિતા વિહાર ઉપા. ૯૪૨૯૦ ૪૪૨૧૪ 

(૧૨) પૂ.સરોજબાઈ મ.સ., પૂ.કુસુમબાઈ મ.સ. રામ કૃષ્‍ણ નગરᅠ

મો.૯૩૨૮૧ ૩૦૦૩૩

(૧૩) પૂ.ઉષાબાઈ મ.સ.,પૂ.વીણાબાઈ મ.સ.આદિ ઠાણા. ભક્‍તિ નગર ઉપા.

મો.૯૮૨૪૦ ૪૦૮૭૭

(૧૪) પૂ.સુશિલાબાઈ મ.સ.આદિ ઠાણા.

ગીત ગૂર્જરી ઉપા.

મો.૯૮૨૫૪ ૩૮૧૩૯

(૧૫) પૂ.માલતીબાઈ - પૂ. સુધાબાઈ મ.સ. શ્રમજીવી ઉપા.

મો. ૯૮૨૫૦ ૭૭૯૭૭

(૧૬) પૂ.કિરણબાઈ મ.સ.

આરાધના ભવન વીતરાગ સો.ફલેટ,

મો. ૯૮૨૪૨ ૦૦૬૭૦

(૧૭) પૂ.ભાનુબાઈ મ.સ.આદિ ઠાણા.

મહાવીર નગર ઉપા.

મો.૯૯૨૪૯ ૦૩૬૦૦

(૧૮) પૂ.શાંતાબાઈ મ.સ.આદિ ઠાણા.

જન કલ્‍યાણ ‘જય જિનેન્‍દ્ર'

મો. ૯૮૨૪૪ ૨૦૨૯૯

(૧૯) પૂ.વિજયાબાઈ મ.સ.આદિ ઠાણા.

સદર ઉપાશ્રય, મો.૯૩૭૪૧ ૨૭૯૨૪

(૨૦) પૂ.સાધનાબાઈ - પૂ.સંગીતાબાઈ મ.સ. રાજગીરિ મો.૯૧૫૭૫ ૧૮૬૦૦

(૨૧) પૂ.વનિતાજી મ.સ.આદિ ઠાણા..

ઉવસગ્‍ગહરં સાધના ભવન

મો.૯૮૨૫૪ ૪૮૭૭૯

(૨૨) પૂ.રાજેમતિબાઈ - પૂ.સુનિતાબાઈ મ.સ.આદિ ઠાણા.. નેમિનાથ - વીતરાગ ઉપા. મો. ૯૮૨૪૨ ૦૦૬૭૦

(૨૩) પૂ.સુમતિબાઈ મ.સ.આદિ ઠાણા.

સદર ઉપાશ્રય, મો.૯૩૭૪૧ ૨૭૯૨૪

(૨૪) પૂ.દીક્ષિતાબાઈ મ.સ.

સદર ઉપાશ્રય, મો.૯૩૭૪૧ ૨૭૯૨૪

(૨૫) પૂ.વિનોદીનીબાઈ - પૂ. ભાવનાબાઈ મ.સ.

હેતલ એપાર્ટમેન્‍ટ, ૬/૧૪ જાગનાથ પ્‍લોટᅠ

મો. ૯૪૦૮૦ ૮૮૪૬૩

(૨૬) પૂ.મનીષાબાઈ - પૂ.જિજ્ઞેશાબાઈ મ.સ. શેઠ આરાધના ભવન

મો. ૯૮૨૪૧ ૧૪૪૩૯

(૨૭) પૂ.હસ્‍મિતાજી મ.સ.આદિ ઠાણા..

મનહર પ્‍લોટ ઉપા.

મો.૯૮૨૫૩ ૧૭૩૩૩

(૨૮) પૂ.રૂપાબાઈ - પૂ.પન્નાબાઈ મ.સ.આદિ ઠાણા. રેસકોર્સ પાર્ક ઉપા.

મો.૯૮૨૫૫ ૧૧૨૯૫

(૨૯) પૂ.કુસુમબાઈ મ.સ.આદિ ઠાણા

પાર્શ્વનાથ જૈન સંઘ, જનતા સોસાયટી,

મો. ૯૪૨૬૭ ૧૨૨૮૯

(૩૦) પૂ.અર્પિતાજી મ.સ.આદિ ઠાણા

શાંતિનાથ પૌષધશાળા ( સૂર્યોદય સો.૧)

મો.૯૪૨૬૨ ૧૯૮૦૪

(૩૧) પૂ.કૃપાલીજી મ.સ.આદિ ઠાણા

ઋષભાનન જૈન ઉપા. નાગેશ્વર, જામનગર રોડ મો.૯૪૨૭૨ ૮૨૨૪૦

(૩૨) પૂ.સાધનાબાઈ મ.સ.આદિ ઠાણા (ગોંડલ સંઘાણી સંપ્રદાય )

શેઠ ઉપા. મો. ૯૮૨૪૦ ૪૩૭૬૯

(૩૩) પૂ.રાજેશ્વરીબાઈ મ.સ.આદિ ઠાણા (ગોંડલ સંઘાણી સંપ્રદાય )

જૈન ચાલ ઉપા. મો.૮૧૬૦૩ ૯૮૨૭૨

(૩૪) પૂ.રચનાકુમારીજી મ.સ.આદિ ઠાણા (અજરામર સંપ્રદાય) અજરામર

ઉપા. મો.૯૮૨૫૩ ૩૬૧૯૪

(૩૫)

પૂ.ઉપમાજી

મ.સ.આદિ ઠાણા (જ્ઞાન ગચ્‍છ સંપ્રદાય) સમર્થ શ્રદ્ધા, ઢેબર રોડ મો. ૯૪૨૭૨ ૧૪૩૨૪

: સંકલન :

મનોજ ડેલીવાળા

મો. ૯૮૨૪૧ ૧૪૪૩૯

(3:48 pm IST)