Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

રાજયના ૩૫ પોલીસ કર્મચારીઓની બદલીઃ રાજકોટ ગ્રામ્યના પણ એકનો સમાવેશ

રાજકોટ તા. ૨૮: રાજ્યના ૩૫ પોલીસ કર્મચારીઓની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ ગ્રામ્યના રાજેન્દ્રકુમાર ચાવડાની મહેસાણા, પોરબંદરના ધર્મેન્દ્ર કાળુભાઈની પંચમહાલ, વનરાજભાઈ શિયાળની બોટાદ અને દેવશીભાઇ લાલજીભાઈની મોરબી બદલી થઇ છે. આ ઉપરાંત જેમાંભરૂચના કંચનબેન બારડની ગીર સોમનાથ, લાખાભાઇ ભીમાભાઈની જૂનાગઢ અનેનવસારીના શશીકાંન્તની બોટાદ બદલી કરવામાં આવી છે. 

(2:50 pm IST)