Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કાલે મનપામાં વધુ એક સીટી ઇજનેરની જગ્યા માટે ઇન્ટરવ્યુઃ વર્તમાન છ અધિકારી મેદાનમાં

રાજકોટઃ મ.ન.પા.માં વર્ષોથી ખાલી પડેલ વધુ એક સીટી ઇજનેરની જગ્યા ભરવા માટે આવતીકાલે ઇન્ટરવ્યું ગોઠવાયા છે.જેમાં મ.ન.પા.ના જ છ અધિકારીઓ ઉમેદવાર છ.ે આર.એમ.ટી.એસ.ના અધિકારી જે.ડી.કુકડિયા, એ.ટી.પી. ગૌત્તમ જોષી, એ.ટી.પી.શ્રી અઢિયા, ઇજનેર વિજય ગોહેલ તથા અતુલ રાવલ ઉપરાંત ર બહારના ઉમેદવારો સહીત ૮ ઉમેદવારો ઇન્ટરવ્યુ આપનાર છે.

(4:02 pm IST)