Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

વ્હીલબરો - જુના વાહનોનો ભંગાર વેચી તંત્રએ ૭૫ લાખની આવક કરી

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા જુના - ભંગાર વાહનો અને સડી ગયેલ વ્હીલબરો (કચરા ગાડી)નો ભંગાર વેચી કુલ ૭૫ લાખ જેટલી આવક ઉભી કરી હતી. જેમાં ભંગાર વાહનોના ૪૦.૨૩ લાખ અને કચરાપેટી - વ્હીલબરોનાં ૩૪.૯૯ લાખ ઉપજ્યા હતા. આ ભંગારનું વેચાણ ઓનલાઇન હરરાજીથી થયું હતું. જેની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટિએ આજે મંજુર કરી હતી

(2:57 pm IST)