Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

રાજકોટમાં સાંજે જોરદાર વરસાદ શરૂ

ઢેબર રોડ, કાલાવડ રોડ, મોટી ટાંકી ચોક, યાજ્ઞિક રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ ચાલુ : રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા

(4:44 pm IST)