Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

કાલે રાજકોટમાં ૨૧ સેસન સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે

રસી લીધાના ૨૮ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે.

રાજકોટ શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત આવતીકાલ તા. ૨૯/૦૯/૨૦૨૧ના રોજ શહેરમાં નીચે મુજબની ૨૧ સેસન સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે. જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના ૨૮ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે.

જે સેસન સાઈટ ખાતે કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે તેમાં
1) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
2) નંદનવન આરોગ્ય કેન્દ્ર
3)  નાનામવા આરોગ્ય કેન્દ્ર
4) મવડી આરોગ્ય કેન્દ્ર
5)  આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
6)  શાળા નં. ૨૮, વિજય પ્લોટ
7)  સદર આરોગ્ય કેન્દ્ર
8)  અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
9) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર 
10)  ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
11)  કાંતિભાઈ વૈદ્ય હોલ, હુડકો
12)  શાળા નં. ૨૦ બી, નારાયણનગર
13)  જંકશન આરોગ્ય કેન્દ્ર
14)  મોરબી રોડ, કોમ્યુનીટી હોલ
15)  ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
16)  આદિત્ય સ્કુલ – ૩૨ (IMA આરોગ્ય કેન્દ્ર)
17)  કબીરવન આરોગ્ય કેન્દ્ર
18)  રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
19)  શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
20)  પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર

21)  કોઠારીયા આરોગ્ય કેન્દ 

માં રસીનો બીજો ડોઝ મળશે તેમ મહાનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે

(8:38 pm IST)