Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

રાજકોટના જંગલેશ્વરમાં મહિલા બૂટલેગર જીન્નત સંચાલિત ચકલા પોપટના જુગાર પર સ્ટેટ વિજિલન્સનો દરોડો: 12 જેટલા શખ્સ પકડાયા

રાજકોટઃ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી અને બૂટલેગરની છાપ ધરાવતી જીન્નત નામની મહિલા ચકલા પોપટના ચિત્રો પર જુગાર રમાડતી હોવાની માહિતી પરથી સ્ટેટ વિજિલન્સ ટીમે દરોડો પાડી ૧૨ જેટલા શખ્સોને પકડી પોલીસ મથકે પહોંચાડ્યા છે. હજુ આ મામલે કોઇ ગુનો દાખલ થયો નથી.

 

(9:04 pm IST)