Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

સુલતાનપુરમાં હલરમાં સાડી ફસાતાં પરિણીતાને ગળાફાંસો લાગ્‍યો

રાજકોટ તા.૨૮: ગોંડલના સુલતાનપુરમાં પતિ-પરિવારજનો સાથે વાડીમાં રહી મજુરી કરી આદિવાસી પરિણીતા રેશમ કેશુ ગુડીયા (ઉ.૨૨)ને સાંજે હલર મશીન પાસે કામ કરતી હતી ત્‍યારે સાડીનો છેડો ફસાઇ જતાં ગળાફાંસો આવી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં ગોંડલ તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.

(11:32 am IST)