Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

પારસ સ્‍ટીલ એન્‍ડ સીમેન્‍ટનો શુભારંભ

રાજકોટઃ ગોંડલના રહેવાસી ૨૦૦ વર્ષ જૂની કરિયાણાની પેઢી (મનસંગ માવજી દોમડિયા) નવનિતભાઈ અને પુત્ર પારસભાઈ દ્વારા પારસ સ્‍ટીલનું મંગલ શુભારંભ મોવીયા રોડ ગોંડલ ખાતે થઈ રહેલ છે. વ્‍યાજબી ભાવ અને ઉચ્‍ચ ગુણવત્તા સભર માલ અને ગોંડલના નાના સેન્‍ટરની મોટી ખરીદી હોય, વિશ્વાસ અને ભરોશોએ જ શોરૂમનો મુખ્‍ય આશય છે. તેઓ ગોંડલની અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. ઉપરાંત બાંધકામના સરસામાનના ધંધાનો બહોળો અનુભવ ધરાવે છે. પારસભાઈ મો.+૯૧૮૦૦૦૨ ૧૧૧૧૦

(3:52 pm IST)