Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મોદી સ્‍કુલ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન

 રાજકોટ : મોદી સ્‍કુલના વિદ્યાર્થીઓ જુદી જુદી રીતે સમાજમાં મતદાન જાગૃતિ આવે તેવા પ્રયત્‍નો હાથ ધરી રહી છે. વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓ પાસે સંકલ્‍પ પત્રો ભરાવ્‍યા હતાં. ઉપરાંત ર૦૦ એન. સી. સી. કેડેટસ દ્વારા પણ મતદાન કરવા અંગે જનજાગૃતિ સંદેશ પાઠવવા માટે રેલીનું આયોજન કરેલ તે પ્રસંગની તસ્‍વીરી ઝલક.

(3:46 pm IST)