Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ભારદીયા પરિવારનું સ્નેહમિલન

ભારદીયા પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન, સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાઇ ગયો. મુખ્ય મહેમાન પદે પ્રવિણભાઇ જમનાદાસ તથા અમુભાઇ ખીમજીભાઇ, નટુભાઇ, અશોકભાઇ વલ્લભભાઇ, કમલેશભાઇ મંચ ઉપર ઉપસ્થિત રહેલ. વિદ્યાર્થી સન્માન કાર્યક્રમનું સંચાલિત દિશીતા, ભૌમિક કરેલ અમુભાઇ ભારદીયાનું સન્માન સાલ ઓઢાડીને નટુભાઇ, અશોકભાઇ કમલેશભાઇએ કરેલકાર્યક્રમને સફળ બનાવવા નટુભાઇ,અશોકભાઇ વલ્લભભાઇ, કમલેશભાઇ, ધરમશીભાઇ વેલજીભાઇ, પિયુષભાઇ દિપકભાઇ, દિપકભાઇ તુલસીભાઇ, પ્રાણલાલ ચતુરભાઇ, જગદીશભાઇ કાંતીભાઇ, વિવેક અશોકભાઇ, ભાવિન નટુભાઇ, વિનેશ ચંદુભાઇ, ભરતભાઇ નરસિંહભાઇએ જહેમત ઉઠાવેલ

(3:49 pm IST)