Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

બધિર મંડળ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પ

બધિર મંડળ રાજકોટ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પ લાઇફ બિલ્‍ડીંગ ખાતે યોજવામાં આવેલ. જેમાં હિરેન પંડયા, હર્ષલ પંડયા, ધીમંત મહેતા તેમજ ભાવિન ધોળકિયાએ બ્‍લડ આપ્‍યું હતું. બ્‍લડ ડોનેટ કરવા બદલ લાઇફ બ્‍લડ સેન્‍ટર અને સૌરાષ્‍ટ્ર મેડિકલ એન્‍ડ એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્‍યું હતું. તેમજ દરેકને એક પાણીની બોટલ ગીફટમાં આપવામાં આવી હતી.

(3:58 pm IST)