Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

રાજકોટ યાર્ડમાં બીજા દિવસે પણ મગફળીની હરરાજી ઠપ્‍પ

રાજકોટઃ ઇલેકટ્રોનીક કાટાને બદલે વજનકાટાની જુની પધ્‍ધતી શરૂ કરવાની માંગણી સાથે ગઇકાલથી મજુરો હડતાલ પર ઉતર્યા છે : આજે બીજા દિવસે પણ મજુરોએ હડતાલ યથાવત રાખતા મગફળીની હરરાજી બંધ રહી હતીઃ હડતાલ નિવારવા સાંજે અથવા કાલે  યાર્ડના સંચાલકો-મજુરો સાથે મીટીંગ યોજનાર છે

 

(3:36 pm IST)