Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રાત્રે નાણાવટી ચોક નજીક 25 વરિયા ક્વાર્ટર પાસે અખ્તર ભાયકની હત્યા

આવાસ યોજના ક્વાર્ટરણ યુવાન પર હુસેન નામના શખ્શે છરીના ઘા ઝીક્યાં : યુનિવર્સીટી પોલીસ મથકના પીઆઇ એ,બી, જાડેજા તથા પીએસઆઇ એ,બી, જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો : તપાસનો ધમધમાટ

રાજકોટ : આજે રાત્રે શહેરના નાણાવટી ચોક નજીક 25 વરિયા ક્વાર્ટર પાસે અખ્તર ભાયકની હત્યા થઇ છે

આ અંગે મળતી વિગત મુજબ આવાસ યોજના ક્વાર્ટરના  યુવાન પર હુસેન નામના શખ્શે છરીના ઘા ઝીક્યાં છે, આ ઘટનાની જાણ થતા  યુનિવર્સીટી પોલીસ મથકના પીઆઇ એ,બી, જાડેજા તથા પીએસઆઇ એ,બી, જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો  છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

(10:58 pm IST)