Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ખોડિયારનગરમાં ૧ાા વર્ષના પ્રિન્સનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૯: ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગર-૮માં રહેતાં હસમુખભાઇ તેરૈયાનો પુત્ર પ્રિન્સ (ઉ.વ.૧ાા) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

(12:11 pm IST)