Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ર ઓગસ્ટે મુખ્યમંત્રીની હાજરીમાં દિવ્યાંગો સાથે ભોજન : ન્યારી ડેમે વૃક્ષારોપણ : માનસિક ક્ષતિ વાળા બાળકોના બિલ્ડીંગ માટે ખાતમુર્હૂત યોજાશે

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ર ઓગસ્ટે જન્મદિવસ છે : સી.એમ.ની હાજરીમાં રાજકોટ કલેકટર તંત્ર-કોર્પોરેશન સંવેદના દિવસ તરીકે ખાસ ઉજવણી કરશે : ર તારીખે વિજયભાઇની ઉપસ્થિતિમાં રેસકોર્ષ ખાતે દિવ્યાંગો સાથે ખાસ ભોજન : ન્યારી ડેમ ખાતે કોર્પોરેશન દ્વારા સીએમના હસ્તે વૃક્ષારોપણ તથા કાલાવાડ રોડ પર માનસિક ક્ષતિવાળા બાળકોના નવા અદ્યતન બિલ્ડીંગનું ખાતુમુર્હૂત યોજાશે.

(2:51 pm IST)