Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

રાજકોટમાં બપોરે ૪:૩૦થી ૫ વાગ્‍યા સુધીમાં અડધો ઈંચ ધોધમાર વરસાદ

બપોરે ૪:૩૦ વાગ્‍યે શરૂ થયેલ ધોધમાર વરસાદ ૫ વાગ્‍યા આસપાસ ધીમો પડી ગયો હતો આ દરમિયાન શહેરના સેન્‍ટ્રલ ઝોનમાં ૧૫ મી.મી., વેસ્‍ટ ઝોનમાં ૬ મી.મી. અને ઈસ્‍ટ ઝોનમાં ૧૩ મી.મી. એટલે કે સરેરાશ અડધો ઈંચ જેટલો વરસાદ પડી જતાં રસ્‍તા પર પાણીની નદીઓ વહી

(5:28 pm IST)