Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

બાંધકામ સાઇટો-કારખાનાઓમાં મચ્છરોનો ઉપદ્રવઃ ૧૦૦ સ્થળોએ ૧ લાખનો દંડ

રાજકોટ : શહેરમાં મચ્છર જન્ય રોગચાળો ફેલાય નહી તે માટે મેલેરીયા વિભાગ દ્વારા વિવિધ બાંધકામ સાઇટો અને કારખાનાઓમાં મચ્છરોનાં ઉપદ્રવ અંગે ચેકીંગ કરવામાં આવતા કુલ ૧૦૦ સ્થળોએ મચ્છરોનાં પોરા જોવા મળતાં આ તમામ સ્થળોએ મળી કુલ રૂ. ૧,૧૬ લાખનો દંડ વસુલાયો હતો. તે વખતની તસ્વીરો.

(3:36 pm IST)