Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

શિક્ષણાધિકારી ઉપાધ્યાયને વિદાયમાન

રાજકોટ : રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રમેશભાઈ ઉપાધ્યાયની બદલી જૂનાગઢ થઈ રમેશભાઈ ઉપાધ્યાયની સફળ કામગીરી બદલ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ભરતભાઈ ગાજીપરા, અજયભાઈ પટેલ, જતીનભાઈ ભરાડ અને અવધેશભાઈ કાનગડે સન્માન સાથે વિદાયમાન આપ્યુ તે સમયની તસ્વીર.

(3:40 pm IST)