Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રાજકોટ જીલ્લામાં ભારે વરસાદથી થાંભલાનો સોથ વળી ગયોઃ ૬ર૦ પોલ પડી ગયા

જામનગર જીલ્લામાં ૧૧ર૦ પોલનો ભૂક્કોઃ ૧૪૯ ગામડામાં અંધારાઃ કુલ ૪૩૧ ફીડરો બંધ

ભારે વરસાદને કારણે વીજ ટીમોને ફરી દોડધામ વધી છેઃ રાજકોટ-જામનગર-પોરબંદર-જુનાગઢ જીલ્લામાં તોફાની વરસાદને કારણે ૧૯૩ર થાંભલા પડી ગયાઃ રાજકોટ જીલ્લામાં ૬ર૦ તો જામનગર જીલ્લામાં ૧૧ર૦ પોલ જમીન દોસ્તઃ રાજોટના ૪૮ સહિત કુલ ૧૪૯ ગામોમાં વીજ પુરવઠો ઠપ્પઃ જેજીવાયના ૩૮ તથા એગ્રીકલ્ચરના ૩૯૩ સહિત કુલ ૪૩૧ ફીડરો બંધ જામનગરના સૌથી વધુ ૧૬૭ અને બોટાદના પર ફીડરોમાં ટ્રીપીંગ

(11:56 am IST)