Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

આજે દંડ નહી મદદ...

રાજકોટ : જિલ્લા પંચાયત - અકિલા ચોકમાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક વોર્ડને આજે વરસતા વરસાદમાં નીકળેલી બે વિદ્યાર્થીનીઓનું સ્કુટર બંધ પડી જતા ચાલુ કરવાની મથામણ આદરી હતી. વરસાદી કહેર વચ્ચે આજે 'દંડ' નહી 'મદદ'નું સૂત્ર અપનાવ્યું હતું. (તસ્વીર : સંદિપ બગથરિયા)

(3:46 pm IST)