Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

આભને થીગડુ...

રખડતુ - ભટકતુ જીવન જીવતા ભીક્ષુકોની હાલત વરસાદની રેલમછેલમાં કફોડી બની છે. ભારે વરસાદથી બચવા આ વૃધ્ધા છત્રીનો સહારો લઇ જાણે 'આભને થીગડુ' દેવા મથી રહ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરિયા)

(3:47 pm IST)