Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

‘વર્લ્‍ડ ડેફ ડે''ની ઉજવણી

 ‘વર્લ્‍ડ ડેફ ડે''ના છ. શા. વિરાણી બહેરા મૂંગા શાળા તેમજ બધિર મંડળ ઓફ રાજકોટના સંયુકત ઉપક્રમે જનજાગૃતિ અર્થે બેનરો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ટ્રસ્‍ટી તેમજ ડેપ્‍યુટી મેયર ડો. દર્શીતાબેન શાહ, ટ્રસ્‍ટી પ્રશાંતભાઇ વોરા, ટ્રસ્‍ટી રાજેશભાઇ વિરાણી તેમજ શાળાના આચાર્ય કશ્‍યપભાઇ પંચોલીએ ભાગ લીધો હતો.

(3:15 pm IST)