Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સ્મરણ ફાઉન્ડેશન માતા પિતા બની, દીકરીઓને પ્રોત્સાહિત કરી

મજૂર પરિવારની દીકરીઓના માતા પિતા બની સોનાની ચૂંક વિગેરે કરિયાવર વસ્તુઓ આપી

રાજકોટઃ  આર્થિક રીતે ખૂબ જ નબળા એવા ઝૂંપડપટ્ટી વિસ્તાર કે મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારની બાળાઓ કે જે અભ્યાસ સાથે પરિવારને મદદ પ્રોત્સાહિત કરવા એક અનોખા કાર્યક્રમનું આયોજન મહિલા અગ્રણી જ્યોતિબેન અશ્વિનભાઈ સેતામિતળબેન ગઠાણી દ્વારા કરી આવી દીકરીઓને ઉપયોગી ભેટ આપી -ોત્સાહિત કરવામાં આવી હતી.                                           

ખરા અર્થમાં ગરીબોની સેવા કરતી સમરણ ફાઉન્ડેશન દ્વારા થયેલ ઉમદા કાર્યક્રમને હેની સોડાવાળા ગોપાલભાઈ, વીર બિયુટી પાર્લરવાળા મિતલબેન ઠાકર, સુનીતબેન પઢિયાર, અરિહંત ઇન્વેસ્ટમેન્ટ વાળા  મેહુલભાઈ રવાણી વિગેરેનો સહયોગ મળ્યો હતો. દીકરીઓને કન્યાના વાસ ણ, સોનાની ચુંક, બાજોઠ સહિત કરિયાવરની વસ્તુઓ આપવામાં આવેલ. ઉકત -સંગે સંગીતાબેન સહિતા, ભગવતી પ્રોવિઝનવાળા સામાજિક કાર્યકર ભરતભાઈ સેતા, અશ્વિનભાઇ વિગેરે ઉપસ્થિત રહેલ.(

(3:46 pm IST)