Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

નરેન્‍દ્રભાઈ થોડા સમય પહેલા રાજકોટ આવેલા ત્‍યારે શહેરીજનોએ પ્રેમથી સ્‍વાગત કરેલ : જંગી માનવમેદની ઉમટી પડી હતી

રાજકોટ : પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર - પ્રસારનું કાર્ય અંતિમ તબક્કામાં છે ત્‍યારે આજે સાંજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી રાજકોટ આવી રહ્યા હોય પ્રજાજનોમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન નરેન્‍દ્રભાઈ થોડા સમય પહેલા રાજકોટ ચૂંટણી પ્રચાર માટે આવેલા ત્‍યારે શહેરીજનોએ તેમને ઉમળકાભેર આવકાર્યા હતા. રોડ શોમાં જંગી માનવમેદની જોવા મળી હતી. આજે સાંજે પણ ફરીથી આવો જ નજારો જોવા મળશે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(11:50 am IST)