Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

શાપરમાં ગાળો બોલવાની ના પાડતાં યુવાન પર હુમલો

રાજકોટ તા. ૨૯: શાપર વેરાવળમાં કે. કે. ઇન્‍ડસ્‍ટ્રીઝ પાસે રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં મુળ બિહારના શુકરકુમાર તપેશ્વર યાદવ (ઉ.૨૫)ને વિજય યાદવે મારકુટ કરી ધક્કો મારી પછાડી દેતાં ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયા અને ધર્મેન્‍દ્ર હુદડે શાપર પોલીસને જાણ કરી હતી. વિજય રૂમ નજીક ગાળાગાળી કરતો હોઇ તેને ગાળો બોલવાની ના પાડતાં માથાકુટ થયાનું જણાવાયું હતું.

(11:03 am IST)