Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

વડાપ્રધાનને મેયરના નમસ્‍કાર

રાજકોટ : ગઇ કાલે રાજકોટની સભામાં મેયર શ્રી પ્રદીપ ડવએ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને મળીને નમસ્‍કાર કરેલ. આ પ્રસંગે વજુભાઇ વાળા, રામભાઇ મોકરીયા, ભરત બોઘરા વગેરે ઉપસ્‍થિત હતા. (તસ્‍વીરઃ સંદિપ બગથરિયા)

(3:41 pm IST)