Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

હાર્મોનિયમ-ગાયનના વર્ગો શરૃ

આલાપ સંગીત કલાસ દ્વારા

રાજકોટઃ આલાપ સંગીત કલાસ ('સાકેત', એરપોર્ટ રોડ, આરાધના સોસાયટી સામે, રાજકોટ-મો. ૮૦૦૦૨૩૭૩૭૦ દ્વારા હાર્મોનિયમ તથા ગાયનનો સંગીતના વર્ગો શરૃ કરવામાં આવ્યા છે. બૃહદ ગુજરાત સંગીત સમિતિ સંચાલિત પરીક્ષાલક્ષી કોર્ષમાં બાળગીત, ભજન, ગરબા, વગેરે શીખવવામાં આવશે. ઇચ્છુક ભુલકાઓ તથા ભાઇ-બહેનોએ ઉપરોકત સ્થળે રૃબરૃ અથવા મો.નં. ૮૦૦૦૨૩૭૩૭૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(4:38 pm IST)