Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

માળીયામાં મેઘપરના જીતેન્દ્રને છરી ઝીંકાઇ

રાજકોટ તા. ૨૯: માળીયા મિયાણાના મેઘપર ગામે રહેતાં જીતેન્દ્ર સગુભાઇ ભાભરા (ઉ.૩૫)ને સાંજે માળીયા મિયાણાની મેઇન બજારમાં હતો ત્યારે અજાણ્યા શખ્સે ઝઘડો કરી ગાળો દઇ છરીથી હુમલો કરતાં સાથળમાં ઇજા થતાં માળીયા, મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માળીયા પોલીસને જાણ કરી હતી.

(4:38 pm IST)