Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

આત્માના અવાજને અનુસરી મતદાન કરજો

હૃદયની ઝાલર ઝણઝણાવવાનો અવસર આવી પહોંચ્યો છે. આપ આપના હૃદય ઊપર હાથ રાખી તમારા આત્માના અવાજ મુજબ મતદાન કરજો. જે આપણા રાષ્ટ્રનું ભાવી ઉજ્જવળ બનાવે, સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડે અને ગુજરાત રાજયનુ નામ રોશન કરે તેવા પક્ષ માટે મતદાન કરજો.

આપણા રાષ્ટ્રનો વિકાસ માટે, લોકશાહીને ઊજાગર કરવાનો , મતદાનનો દિવસ ઉત્સવ પર્વ તરીકે ઉજવશો તેવી દરેક મતદારને હૃદયપુર્વક ની નમ્ર અપીલ.

(4:20 pm IST)