Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

બોદાણી ડેડોરેશન સર્વિસનો પચાસમાં વર્ષમાં પ્રવેશઃ અભિનંદનવર્ષા

રાજકોટઃ અહિંની બોદાણી ડેકોરેશન સર્વિસ ૪૯ વર્ષ પૂર્ણ કરી ૫૦માં વર્ષમાં પ્રારંભ કરવા જઈ રહી છે.પાંચ દાયકાની સફર કરનાર બોદાણી ડેકોરેશન સર્વિસના ભરત એલ.બોદાણી અને ગૌરવ બી. બોદાણી (મો.૮૪૮૮૮ ૨૩૦૮૭/ મો.૭૯૯૦૧ ૭૭૦૧૫) ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:39 pm IST)