Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

માંડા ડુંગર પાસે કલેકટર તંત્રે તોડી પાડેલ મકાનો-ઝૂપડા અંગે NCP નેતા રેશ્મા પટેલની રજૂઆત

આ લોકો ઘરવિહોણા થયા છે..અન્યત્ર રહેવાની વ્યવસ્થા આપો...

રાજકોટ તા.૩૦ : કુવાડવા રોડ જીયાણા ગામ પાસે એરપોર્ટ પોલીસે બાતમીના આધારે ફ્રન્ટી કારમાંથી દેશી દારૃના જથ્થા સાથે બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કુવાડવા-વાંકાનેર રોડ પર જીયાણા ગામ પાસે એરપોર્ટ પોલીસ મથકના હેડ કોન્સ વિજયભાઇ મકવાણા સહીત પેટ્રોલીંગમાં  હતા ત્યારે  જીયાણા ગામ પાસેથી પસાર થતી જીજે ૧૪ઇ-રપપ૩ નંબરની ફ્રન્ટી કારને શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી રૃા.૩૦૦ની કિંમતનો ૧પ લીટર દેશી દારૃ મળી આવતા કારમાં બેઠેલા જાળીયા ગામના શની રમેશભાઇ સોલંકી (ઉ.ર૧) અને રાહુલ ધીરૃભાઇ સોલંકી (ઉ.ર૧) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:05 pm IST)