Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

શિક્ષકોની નિવૃત્તિ વય મર્યાદા ૬પ વર્ષ કરવા ઉપર અલ્હાબાદ હાઇકોર્ટની રોક

યુપીમાં ડીગ્રી કોલેજોના શિક્ષકોની નિવૃત્તિની ઉમર ઉપર મોટો નિર્ણય આપતા અલ્હાબાદ હાઇકોર્ટે તેના ઉપર રોક લગાવી દીધી છે. અગાઉ હાઇકોર્ટની સીંગલ બેન્ચે રીટાયરમેન્ટની ઉમર ૬ર ને બદલે ૬પ વર્ષ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે રાજય સરકારે તે નિર્ણય વિરૃધ્ધ અપીલ કરી હતી.

(4:09 pm IST)