Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કલેકટર અરૂણ મહેશ બાબુનું સ્વાગત

રાજકોટઃ આર.ડી.એન.પી.પ્લસ રાજકોટ દ્વારા રાજકોટ જીલ્લામાં નવનિયુકત કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ (આઈએએસ)નું સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ પટેલ, ઉપપ્રમુખ ચેતનાબેન ગોહેલ તેમજ બોર્ડ મેમ્બર દ્વારા સન્માન પત્ર તથા અભિનંદન પત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તથા સમુદાયને લગતા વિવિધ પ્રશ્નોને લગતી રજૂઆત કરવામાં આવેલ. વધુ માહિતી માટે મો.૯૬૬૨૦ ૩૯૭૫૧ 

(3:16 pm IST)