Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ગૌરવ યાત્રા અંતર્ગત શહેર ભાજપની બેઠક

 રાજકોટઃ પ્રદેશ ભાજપ દ્વારા આગામી માસમાં ગૌરવ યાત્રા અંતર્ગત આગામી તા.૯ ઓકટોબરના રોજ રાજકોટ શહેરમાં પૂર્વતૈયારી અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અધ્‍યક્ષસ્‍થાને અને વિધાનસભા-૬૮ના પ્રભારી પ્રશાંતભાઇ વાળા અને શહેર ભાજપ મહામંત્રી કીશોરભાઇ રાઠોડની ઉપસ્‍થિતિમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિધાનસભા-૬૮ના સમાવિષ્‍ટ શહેરના હોદેદારો, વોર્ડના પ્રભારી-પ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટર, મોરચાના પ્રમુખ, મહામંત્રી સહિતના ઉપસ્‍થિત રહયા હતા.

(3:41 pm IST)