Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

સાગર દાફડાની આવકાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના મંત્રીપદે ઇજનેર સાગર દાફડાની નિમણુંક કરવામાં આવતા શહેર પ્રમુખ પ્રદિપભાઇ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજયભાઇ અજુડીયા, પૂર્વ જીલ્લા પ્રમુખ હિતેશભાઇ વોરા, વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, અશોકભાઇ ડાંગર, મહેશભાઇ રાજપુત, કમાભાઇ દાફડા, ગાયત્રીબા વાઘેલા, પ્રતીમાબેન વ્યાસ, મનીષાબાવાળા, મકબુલ દાઉદાણી, જસવંતસિંહ ભટ્ટી, સુરરાભાઇ બથવાર, દિપેન ભગદેવ, આશીષસિંહ વાઢેર, કૃષ્ણદત રાવલ, સંજય લાખાણી, દેવેન્દ્રસિંહ રાણા, જીજ્ઞેશ વાગડીયા, નરેશભાઇ સાગઠીયા, મુકેશભાઇ પરમાર, હિમંતભાઇ મયાત્રા, પુર્વ કોર્પોરેટર રવજીભાઇ ખીમસુરીયા, ગીતાબેન પુરબિયા, ગોવિંદભાઇ વઘેરા, તેમજ વાલજીભાઇ બથવાર, નરેશભાઇ પરમાર, યુસુફ સોપારીવાલા, અનીલભાઇ જાદવ, સલીમભાઇ કમારીયાણી, ગીરીશભાઇ ઘરસંદીયા, અશ્વીનભાઇ પ્રજાપતી, કમલભાઇ કિહોર, અશોકભાઇ વાળા સહિતનાઓએ શુભેચ્છા પાઠવી હતી.

(3:51 pm IST)