Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

છલડો- ડાકલા- ભાંગડા- ટીટોડાના તાલે યુવાધન હેલેચડયું સહિયરમાં

સાંસદ રામભાઈ મોકરીયા, પુષ્‍કરભાઈ પટેલ સહિતના આગેવાનો હસ્‍તે આરતી

રાજકોટઃ નવલા નોરતાની ચોથી રઢિયાળી રાત્રીએ સહિયર કલબની પરંપરા મુજબ આદ્યાશકિતની આરતી ગાનથી રાસોત્‍સવના મંગલાચરણ કરવામાં આવ્‍યા હતા. મેયર પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ધાવા તથા શાસક પક્ષના દંડક સુરેન્‍દ્રસિંહ વાળાના હસ્‍તે માં ની આરતી કરવામાં આવી હતી.માં તારો ગરબો જાકમ જોળ, માળી તારા મંદિરયામાં ઘંટાળા વાગે જેવા મીઠડા ગરબા સજિદ ખ્‍યાર અને ઉર્વિ પુરોહિતએ રાસનો પેલો દોર જમાવ્‍યો હતો.

સહિયર રાસોત્‍સવને નિહાળવા માટે પી.ડી માલવિયા કોલેજના ટ્રસ્‍ટી ઘનશ્‍યામભાઈ હેરભા, ભરતસિંહ ગોહિલ, એડીવીઝન જગદીશભાઈ વાંક, સ્‍વીટુભાઈ રાજ, વિરેન્‍દ્રસિંહ ઝાલા, કોર્પોરેટર શ્રી ભાવેશભાઈ  દેથરીયા, રસિલાબેન સાઠરિયા તથા વોર્ડ નં.૧૧ના પ્રમુખ સંજયભાઈ પીપળીયા મહેમાન બન્‍યા હતા. રાસાના બીજા દોરની રંગત જમાવવા લોકગાયક સાગરદાન ગઢવી માતાજીની ભકિતસ્‍તુતિ સાથે સુહિતો સંગમ સર્જી ખેલૈયાઓને ડોલાવ્‍યા હતા. ત્રીજા દોરમાં સહિયરના ખેલૈયાઓમાં છવાયેલા ગાયક રાહુલ મહેતાએ રંગત લાવી હતી. બધા જ અલગ અલગ મુડ અને ટેસ્‍ટના ગાયકો સાથે તાલની જમાવટ હિતેષ ઢાકેચા કરી રહ્યા છે. જીલ એન્‍ટરટેમેન્‍ટ ગ્રુપ સાથે તેજસ શિસાગીયા સ્‍ટેજ મેનેજમેન્‍ટ અને હોસ્‍ટ તરીકે મજબુત જવાબદારી નિભાવી રહ્યા છે.

સહિયરનું વિશેષ આકર્ષક લાજવાબ સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ સુનિલ પટેલ દ્વારા મોજ કરાવે છે.

ચોથા નોરતાના વિજેતાઓ સિનિયર પ્‍લેયર્સ ફર્સ્‍ટ યુવરાજસિંહ ચાવડા, સેકન્‍ડ ઉમેશ રાજપુત, થર્ડ ચિરાગ, વેલડ્રેસ અજય પરમાર સિનિયર પ્‍લેયર્સ ફર્સ્‍ટ પ્રિયાંશુ સોલંકી, સેકન્‍ડ રાજ ગરીયા, વેલડ્રેસ યુવરાજ રાઠોડ, ફર્સ્‍ટ વિશ્વાવાળા, સેકન્‍ડ મેઘના ડાગ, થર્ડ રચના જોષી, વેલડ્રેસ મેઘા દવે, હિનાક્ષીબા સોલંકી, ક્રિષ્‍ના વાઢેર, ફર્સ્‍ટ ઘાર્મિ અમાવદરિયા, સેકન્‍ડ મહેક પુંજાણી, વેલડ્રેસ માહી આવાડીયા

વિજેતાઓને કોર્પોરેટર ક્રિષ્‍નરાજ ડોડીયા તથા શ્રેષ્‍ઠ ગૃપ પ્રાઇઝ રાજરત્‍ન ગૃપને સાંસદ શ્રીરામભાઇ મોકરીયા, સહિયર ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, અતુલ પંડીત કોર્પોરેટર સોનલબેન જીતુભાઇ મેવારા, કોર્પોરેટર કંચનબેન સિઘપરા, રાજેશ્વરીબેન ડોડીયા, આઇ.ટી.સેલના સયોજક શૈલેષભાઇ ડાંગર, ભરતભાઇ બોકીયા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી, દિવ્‍યરાજસિંહ ચુડાસમા, યક્ષદીપસિંહ વાળા, ક્રિષ્‍નપાલસિંહ વાળા, જેસીંગભાઇ મુંઘવા અનિરૂધ્‍ધસિંહ જાડેજા, બાઉન્‍સર સિકયોરીટી દિલાવરભાઇ, હરદિપસિંહ ગોહિલ, કિશોરસિંહ ડોડીયા હસ્‍તે ઇનામો અપાયા હતા

આયોજનમાં પ્રેસીડેન્‍ટ સુરેન્‍દ્રસિંહવાળા, પ્રોજેકટ હેડ ક્રિષ્‍નપાલસિંહ વાળા વાઇસ પ્રેસીડેન્‍ટ ચંદુભા પરમાર, સેક્રેટરી કૃષ્‍ણસિંહ જાડેજા, કોર્ડીનેટર યથપાલસિંહ જાડેજા, કન્‍વીનર જયદીપભાઇ રેણુકા, ટ્રેઝરર વિજયસિંહ જાલા, વાઇસ સેક્રેટરી પ્રકાશભાઇ કણસાગરા, કલચરલ ઓર્ડીનેટર સમ્રાટ ઉદેશી, સહકન્‍વીનર ઘેર્ય પારેખ તેમજ ઓર્ગેનાઇઝર ટીમના દિલીપભાઇ લુણાગીયા(કોર્પોરેટર વોર્ડનં.૫), તીર્થરાજસિંહ ગોહિલ(શ્રીશુભ લક્ષ્મી ક્રેડીટ સો.), બંકીમ મહેતા(શ્રીસાંઇ એન્‍ટરપ્રાઇઝ), રવિરાજસિંહ જાડેજા(આર.કે.સિકયુરીટી), ધમર્ેૈશભાઇ રામાણી (તીર્થ ગોલ્‍ડ), રાજવીરસિંહ ઝાલા(યોગી હોટેલ-લીંબડી), જગડીશભાઇ દેસાઇ, કરણભાઇ આડતીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, અભિષેકભાઇ અઢીયા(ગુરૂકૃપા ફર્નિચર), રાજેન્‍દ્રસિંહ ચુડાસમા(મામા સરકાર), વિકી ઝાલા, પંકજ ગણાત્રા (બાબુજી), રૂપેશભાઇ દત્તાણી (આર.ડી), નરેન્‍દ્રસિંહ જાડેજા, જતીન આડેસરા( જે.ડી.ગોલ્‍ડ), શૈલેષભાઇ ખખ્‍ખર(એસ.કે), ગુંજન પટેલ, એહમદ સાંઘ, યુવરાજસિંહ ચુડાસમા, કૃણાલભાઇ મણિયાર(વોઇસ ઓફ ડે), હિરેનભાઇ ચંદારાણા(સાગરપેન એજન્‍સી), નિલેશભાઇ ચિત્રોડા (સેફ એન્‍ડ સેફ), પરેશભાઇ બોઘરા(સિલ્‍વર કોઇન પ્રા.લી.), ભરતભાઇ વ્‍યાસ(રોટલા એકસ્‍પ્રેસ), મીત વેડીયા(રત્‍ના જવેલર્સ) મનસુખભાઇ ડોડીયા(શીવમ ફેબ્રીકેશન), સુનીલ પટેલ(પેરેમાઉન્‍ટ સાઉન્‍ડ), પ્રતિકભાઇ જટાણીયા, શૈલેષભાઇ પંડયા(આસ્‍ક વર્લ્‍ડ વિઝન), હિરેનભાઇ નથવાણી (શ્રી સોસીંગ)

(4:09 pm IST)