Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

કાલે લેન્ડ ગ્રેબીંગઃ ર૬ કેસો મૂકાશે

આવતીકાલે બપોર બાદ રાજકોટ કલેકટરના અધ્યક્ષ પદે લેન્ડગ્રેબીંગ કમીટીની વધૂ એક મીટીંગ મળશેઃકુલ ર૬ કેસો મુકાશે :૩ કેસમાં ફોજદારીની શકયતાઃ આજ સૂધીમાં ૩ર સામે FIR દાખલ કરાઇઃ કુલ પ૭૭ જેટલી અરજીઓનો નિકાલ કરાયો.

(3:04 pm IST)