Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રાજકોટમાં કોરોનાની સારવારમાં ૭ દર્દીઓઃ બપોર સુધીમાં ફરી શુન્ય કેસ

રાજકોટઃ શહેરમાં કુલ કેસનો આંક ૪૨,૮૭૮ થયોઃ  આજ દિન સુધીમાં ૪૨,૪૧૩ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૯૦ ટકા  થયોઃ  હાલ ૭ દર્દીઓ સારવાર હેઠળ

(3:08 pm IST)