Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

નરેન્‍દ્રભાઇને આવકારતા રામભાઇ મોકરીયા

ગઇ કાલે રાજકોટ ખાતે જાહેરસભા સંબોધવા આવેલા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું રાજ્‍યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ સન્‍માન કર્યું હતું. આ તકે પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા કર્ણાટકના રાજ્‍યપાલ વજુભાઇ વાળા ઉપસ્‍થિત રહ્યા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

(1:14 pm IST)