Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

બામણબોર ગમારા પરિવારનું ગોૈરવ વધારતો રૂદ્રાક્ષ

ધોરણ-૧૨માં ૯૬.૬૮ પીઆર

રાજકોટઃ બામણબોરના માલધારી પરિવારના પુત્રએ આજે જાહેર થયેલા ધોરણ-૧૨ના પરિણામમાં ઉચ્‍ચ ગુણ સાથે પાસ થઇ સમાજનું ગોૈરવ વધાર્યુ છે. રૂદ્રાક્ષ વસતાભાઇ ગમારાએ ૯૬.૬૮ પીઆર સાથે ઉતિર્ણ થઇ બામણબોર ગામ, ગમારા પરિવાર અને માલધારી સમાજનું ગોૈરવ વધાર્યુ છે.

(4:21 pm IST)